સાઉથ હૉટ ગર્લ કેતિકા શર્માએ ફેન્સને હૉટ અવતાર બતાવીને ચોંકાવી દીધા છે કેતિકા શર્માએ બ્લેક લેધર જેકેટમાં સિઝલિંગ અવતારમાં પારો ચઢાવ્યો છે કેતિકા શર્માએ લૂકને પુરો કરવા ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે મિનીમલ મેકઅપ અને ઓન્લી જેકેટમાં મદહોશ અદાઓ દેખાઇ રહી છે સાઉથ એક્ટ્રેસ કેતિકા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે હાલમાં જ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે કેમેરાની સામે કેતિકા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે કેતિકા સાઉથની એક્ટ્રેસ છે જે તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે તમામ તસવીરો કેતિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે