ટીવી સ્ટાર મૉડલ એન્ડ એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ હૉટ તસવીરો શેર કરી છે શેફાલીએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક સાડી લૂકવાળી સેક્સીએસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે શેફાલીએ ક્લીવેજ બતાવતા, ચહેરા પર સ્માઇલ અને મિનીમલ મેકઅપ સાથે દેખાઇ છે લૂકને પુરો કરવા શેફાલીએ ઓપન કર્લી હેર, સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યુ છે કાંટા લગા' ગર્લ ગણાતી શેફાલી બિગ બોસ સિઝન 13ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે શેફાલી જરીવાલા પોતાની સુંદરતા અને હોટ અદાઓ માટે જાણીતી છે શેફાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને શાનદાર તસવીરો શેર કરતી રહે છે આ નવી તસવીરો શેર કરીને શેફાલીએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે હાલ શેફાલી જરીવાલા કોઇ ખાસ પ્રૉજેક્ટમાં કામ નથી કરી રહી તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે