બોલીવુડ ફિલ્મ જેવી છે કપિલ શર્મા અને ગિન્ની ચતરથની લવ સ્ટોરી કપિલ - ગિન્ની 12 ડિસેમ્બર 2018ના રોજ લગ્નના બંધનથી જોડાયા લગ્ન બાદ ઘણ વખત આ કપલ સાથે જોવા મળ્યું છે કપિલ અને ગિન્નીની મુલાકાત વર્ષ 2005માં થઈ હતી ત્યારે ગિન્નીની ઉંમર 19 અને કપિલની ઉંમર 24 વર્ષની હતી કોલેજમાં ઓડિશન દરમિયાન કપિલે ગિન્નીને જોઈ હતી કપિલને ગિન્ની ખુબ જ સુંદર લાગી અને તે પ્રભાવિત થયો હતો રિહર્સલ દરમિયાન ગિન્ની અને કપિલ નજીક આવતા ગયા ગિન્નીના પિતાએ કપિલ સાથેના લગ્નનો પહેલાં ઠુકરાવ્યો હતો આજે કપિલ ભારતનો સૌથી લૌકપ્રિય કોમેડિયન છે