ટીવી એક્ટ્રેસ Srishty Rode ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ છે.

આ દિવસોમાં સૃષ્ટિ શો 'ધ કપિલ શર્મા'ને લઈને ચર્ચામાં છે.

Srishty Rode શોમાં કપિલ શર્માની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

લેટેસ્ટ ફોટોશૂટમાં તે બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે.

ફોટોઝમાં અભિનેત્રીનો આઉટફિટ બોલ્ડ છે

અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિની પહેરી છે અને બાથટબમાં સૂઈ ગઇ છે

સૃષ્ટિની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

All Photo Credit: Instagram