રુબીના દિલૈકના બાર્બી ડોલ અવતારે ફેન્સનું ધ્યાન ખેચ્યું

રુબીના દરેક લૂકમાં કહેર વર્તાવે છે

રુબીના પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

રુબીના ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

રુબીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

(All Photos-Instagram)