બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈ ચર્ચામાં રણબીર-આલિયા

ધર્મા પ્રોડક્શનની ઓફિસે પહેંચ્યા આલિયા-રણબીર

આ દરમિયાન રણબીર આલિયા ખુબ કૂલ દેખાયા

બ્રહ્માસ્ત્ર ફિલ્મની કામાણીએ ઘમા રેકોર્ડ તોડ્યા

રણબીર કપૂરની ફિલ્મ થઈ છે હિટ

આલિયા હાલ પ્રેગનેન્ટ છે

થોડા દિવસો પહેલાં જ આલિયા-રણબીર અમદાવાદ આવ્યાં હતા.

પ્રેગનેન્સીમાં પણ આલિયા ખુબ એક્ટિવ રહે છે

આલિયા ભટ્ટે આ દરમિયા ક્યુટ સ્માઈલ આપી હતી

આલિયા-રણબીરની જોડીને ફેન્સે ખુબ પસંદ કરી