'દિલ હી તો હૈ' ફેમ ટીવી એક્ટ્રેસ Yogita Bihaniની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે યોગિતા બિહાની લાલ બિકીનીમાં જોવા મળી રહી છે યોગિતા બિહાનીના ફોટોશૂટથી ફેન્સના હોશ ઉડી ગયા હતા. યોગિતા બિહાનીએ 'દિલ હી તો હૈ'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો. યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી હાલમાં, કરણ 'બિગ બોસ' વિજેતા તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે. All Photo Credit: Instagram