જેતરમાં કરીના કપૂરની કેટલીક તસવીરો સામે આવી છે


આ તસવીરોમાં કરીનાની સાથે તેના બે પુત્રો તૈમૂર અને જેહ પણ જોવા મળે છે


કરીના કપૂર તેના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહે છે


અભિનેત્રી ઘણીવાર તેના બાળકો સાથે જોવા મળે છે


આ દરમિયાન કરીના કપૂરની નવી તસવીરો સામે આવી છે


આ તસવીરોમાં કરીના જેહ અને તૈમુર સાથે જોવા મળી રહી છે


આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ


આ તસવીરોમાં લોકોને જેહ સૌથી ક્યૂટ લાગ્યો


કરીનાએ પાપારાઝીને આપ્યા પોઝ


(All Photo ABP Live)