દિશા પટની લેક્મે ફેશન વીક x FDCI 2023ના ત્રીજા દિવસે કલ્કી ફેશનની શોસ્ટોપર બની

દિશાએ લેબલના નવા કલેક્શનમાંથી હેવી ગોલ્ડન લહેંગામાં રેમ્પ વૉક કર્યું

આ લુકમાં દિશાએ ઘણી લાઇમલાઇટ મેળવી

આ ટ્રેડિશનલ લુકમાં પણ દિશા પટનીએ ચાર ચાંદ લગાવ્યા

આ લુકમાં દિશા પટણી ખૂબ જ સુંદર લાગી રહી હતી

આ ઈવેન્ટમાં દિશા બ્રાઈડલ લહેંગામાં જોવા મળી હતી

અભિનેત્રીએ આ લુકમાં ફેશનનો નવો ટચ ઉમેર્યો છે

અભિનેત્રીએ ટ્રેડિશનલ લુક સાથે શૂઝ પહેર્યા હતા

જેથી ઘણા લોકોને આ વાત ગમી નહોતી

(All Photo Instagram)