બૉલીવુડ હીરોઇન કૃતિ પ્રિન્ટેડ સાડીમાં લાગી સુંદર પરી ફ્લૂ પ્રિન્ટેડ સાડીમાં ભારતીય નારી બની કૃતિ સેનન કૃતિએ પોતાના ઘરમાં વ્હાઇટ કલરના ફૂલ વાળી પ્રિન્ટેડ સાડી પહેરી હતી લૂકને પુરો કરવા ઓપન હેર અને સ્માઇલી પૉઝ આપ્યા હતા અભિનેત્રી આ દિવસોમાં તેની તાજેતરની ફિલ્મ ગણપત - પાર્ટ વન માટે હેડલાઇન્સમાં છે કૃતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 33 વર્ષીય કૃતિ સેનન લવશીપ અને રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે આદિપુરુષ, ભેડિયા, હીરોપંતિ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચૂકી છે કૃતિ સેનન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તમામ તસવીરો કૃતિ સેનનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે