ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના હાલમાં દુબઇમાં વેકેશન માણી રહી છે



કરિશ્મા તન્ના હાલમાં ટીવી સ્ક્રીનથી દૂર છે.



તે દુબઈમાં પતિ વરુણ બંગેરા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.



કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે



કરિશ્મા આ તસવીરોમાં સ્વિમિંગ પૂલમાં પોઝ આપી રહી છે



તસવીરોમાં તે બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે.



કરિશ્મા વર્ષ 2021માં હિન્દી ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી.



તે ટીવી પર 'ખતરો કે ખિલાડી 10'માં જોવા મળી હતી અને વિજેતા બની હતી.



તેની અગાઉની વેબ સિરીઝ 'સ્કૂપ' 2023માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.



All Photo Credit: Instagram