એક્ટ્રેસ જિયા શંકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.



તે બિગ બોસ ઓટીટી સીઝન 2માં જોવા મળી હતી



જિયા શંકરે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે બૉડીકોન સ્કર્ટ અને ડીપનેક બ્લાઉઝમાં જોવા મળી રહી છે



બિગ બોસમાંથી બહાર આવ્યા પછી જિયાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે



જિયા શંકરે વર્ષ 2013 માં તેલુગુ મૂવી Entha Andanga Unnaveથી ડેબ્યૂ કર્યું હતું



વર્ષ 2015માં જિયાએ ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી.



જિયા રિતેશ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ' માં જોવા મળી હતી



જિયા જ્યારે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.



All Photo Credit: Instagram