અભિનેત્રી કરિશ્મા તન્ના પણ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે હવે તાજેતરમાં તેણે ફરી એકવાર તેના કિલર ફોટા શેર કર્યા છે. તાજેતરમાં તેણે તેના સોશિયલ મીડિયા પર કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ બોલિવૂડમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલમાં તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. અભિનેત્રીએ અદભૂત સિલ્વર ફ્રિન્જ મિની ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે કરિશ્મા તન્નાએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કુસુમ’, ‘નાગિન 3’ જેવા શોમાં કામ કર્યું છે. તે બિગ બોસ 8, નચ બલિયે 7, ઝલક દિખલા જા 9 જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. All Photo Credit: Instagram