ટીવીની જાણીતી એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ શેર કર્યો લેટેસ્ટ લૂક 'નાગિન' એક્ટ્રેસ સુરભિ ચંદાનાનો હૉટ અવતાર વાયરલ ઓલ વ્હાઇટ ડ્રેસમાં સુરભિ ચંદાના લાગી એકદમ ક્યૂટ સુરભિ ચંદાના અત્યારે બ્રેક પર છે, વિદેશમાં એક બ્રીજ પરથી સુરભિએ પૉઝ આપ્યા 34 વર્ષીય એક્ટ્રેસ ટીવી સીરિયલોની સાથે બૉબી જાસૂસ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે સુરભિ ચંદાના હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે સુરભીઅ એકતા કપૂરના ફેમસ શો નાગિનથી ઘરે-ઘરે પોતાની ખાસ ઓળખ મેળવી છે સુરભી ચંદાના આ દિવસોમાં થાઈલેન્ડ ટૂર પર વેકેશનમાં છે સુરભિ ચંદાના સોશ્યલ મીડિયા લવર એક્ટ્રેસ છે