ટીવી સ્ટાર હિના ખાને વિદેશના સફરમાં કરાવ્યું ફોટોશૂટ



હિના ખાને ઇન્સ્ટા પર લગાવ્યો ગ્લેમરનો તડકો



હિના ખાને બ્લેક ફ્રૉડ સ્ટાઇલ ડ્રેસમાં રૉડની વચ્ચે કરાવ્યુ ફોટોશૂટ



હિના ખાન અત્યારે યૂરોપની ટૂર પર છે, અને પર્વતીય વિસ્તારોમાં ફરી રહી છે



લૂકને પુરો કરવા ઓપન હેર, કાજલ વાળી આંખો અને સ્લીવલેસ ડ્રેસ કેરી કર્યો છે



ટૂરિંગ દરમિયાન ટીવી એક્ટ્રેસ હિના ખાન કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે



લહેરાતી હરખાંતી હિના ખાન પોતાના હૉટ ફિગરને ફ્લૉન્ટ કરી રહી છે



35 વર્ષીય હિના ખાન હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



ટીવી શૉ કસૌટી જિંદગી કી, બિગ બૉસમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવી ચૂકી છે



હિના ખાન સોશ્યલ મીડિયા પ્રેમી છે, ઇન્સ્ટા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ રહે છે