ફેમસ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે

કરિશ્મા તન્ના કિલર તસવીરો પોસ્ટ કરતી રહે છે

કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે.

અભિનેત્રી કરિશ્મા તન્ના મુંબઈમાં રિચા-અલીની રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી.

પાર્ટીમાં કરિશ્મા તન્ના બ્લેક કલરની સાડી પહેરેલી જોવા મળી હતી.

સાડીમાં કરિશ્મા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કરિશ્મા તન્નાએ ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

કરિશ્મા તન્ના બોલિવૂડ ફિલ્મ સંજુમાં પણ જોવા મળી છે.

તેણે તેની કારકિર્દીની શરૂઆત 'ક્યૂંકી સાસ ભી કભી વહુથી’ થી કરી હતી.

All Photo Credit: Instagram