ઉડારિયાં સિરીયલથી પ્રિયંકા ચાહર ચૌધરી ફેમસ થઈ હતી

મોડલિંગથી પ્રિયંકાએ કરિયરની શરુઆત કરી હતી

પ્રિયંકા ચૌધરી ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુકી છે

પ્રિયંકા ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો

વર્ષ 2018માં પ્રિયંકા ચૌધરીએ કર્યું ટીવી ડેબ્યુ

પ્રિયંકા સૌથી પહેલાં ગઠબંધન નામના શોમાં જોવા મળી

16 વર્ષની ઉંમરે જ પ્રિયંકા પોપ્યુલર થઈ હતી

પ્રિયંકા ઘણી વખત તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે

પડદા પર સિમ્પલ છોકરીની ભૂમિકામાં દેખાઈ છે પ્રિયંકા

રિયલ લાઈફમાં પ્રિયંકા ચૌધરી ખુબ જ ગ્લેમરસ છે.