એક્ટ્રેસ આમના શરીફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં આમના યલો રંગના ડ્રેસમાં સુંદર લાગી રહી છે

આમના શરીફ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અને ટીવી જગતથી દૂર છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે

આમના શરીફ 40 વર્ષની ઉંમરે પણ યુવાન અને ગ્લેમરસ લાગે છે

અભિનેત્રીએ ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

આ શોમાં તેનું પાત્ર 'કશિશ' પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

આમના શરીફ એક વિલન જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram