ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ બતાવ્યો સાડી લૂક



કરિશ્મા તન્નાએ શાઇનિંગ બ્લેક સાડીમાં બતાવ્યું ઝીરો ફિગર



કરિશ્મા તન્ના આજકાલ વિદેશમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચી છે



એક્ટ્રેસે અહીં બ્લેક શાઇનિંગ સાડી પહેરીને વૉક કર્યુ, પાતળી કમર ફ્લૉન્ટ કરી



સ્લીવલેસ બ્લાઉઝ સાથે બન અને સ્મૉકી મેકઅપ સાથે કેમેરામેનને આપ્યા પૉઝ



36 વર્ષીય એક્ટ્રેસ ગ્રાન્ડ મસ્તી અને સંજૂ જેવી સુપર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે



જ્યારે ટીવીમાં બાલવીર, નાગિન જેવા સ્પેશ્યલ શૉમાં કામ કરી ચૂકી છે



કરિશ્મા તન્નાનો તાજેતરમાં જ બુસાનમાં દેશી સ્વેગ જોવા મળ્યો હતો



કરિશ્મા આ લૂકમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે



કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે