સ્ટાર એક્ટ્રેસ કૃતિ સેનનો એરપોર્ટ પર દેસી સ્વેગ લૂક સામે આવ્યો છે બ્લૂ જીન્સ અને સ્વેટરમાં કૃતિ સેનનનો દેસી સ્વેગ વાયરલ આ દરમિયાન કૃતિએ રેડ પટ્ટાદાર સ્વેટર સાથે બ્લૂ કલરનું જીન્સ પહેરેલું છે લૂકને પુરો કરવા કૃતિએ ઓપન હેર સાથે ગૉગલ્સ, અને ચહેરા પર સ્માઇલ રાખી છે તાજેતરમાં જ 33 વર્ષીય એક્ટ્રેસના એફેરની ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ કૃતિ શેહઝાદા, ભેડિયા, હીરોપંતિ અને આદિપુરુષમાં શાનદાર એક્ટિંગ કરી ચૂકી છે કૃતિની બે ફિલ્મો અત્યારે પાઇપલાઇનમાં છે, એક ગણપત અને ટાઇગર નાગેશ્વર રાવ કૃતિ તેની અપકમિંગ ફિલ્મ ગણપથ-અ હિરો ઇઝ બૉર્નના પણ પ્રમૉશનમાં વ્યસ્ત છે કૃતિ સેનને તેની બૉલીવુડ કરિયરની શરૂઆત ફિલ્મ 'હીરોપંતી'થી કરી હતી કૃતિ સેનન સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહે છે