ઝીરો ફિગર એક્ટ્રેસ દિશા પટ્ટણીએ એરપોર્ટ પર આપ્યા શાનદાર પૉઝ ફિટનેસ ક્વિન દિશા પટ્ટણીનો કાર્ગો જીન્સમાં સેક્સી અંદાજ આ દરમિયાન એક્ટ્રેસ ટાઇટ શૉર્ટ ટીશર્ટની સાથે બ્લૂ કાર્ગો જીન્સમાં દેખાઇ સ્પૉર્ટ્સ શૂઝની સાથે ગૉગલ્સ અને ઓપન હેરે ફેન્સનું ધ્યાન ખેંચ્યુ 31 વર્ષીય એક્ટ્રેસે પૈપરાજીને એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપ્યા એક્ટ્રેસ દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેની તસવીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલ અને જીમ લૂકથી હંમેશા ઈન્ટરનેટનું તાપમાન વધારે છે દિશાએ સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટૉલ્ડ સ્ટોરી'થી બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી એક્ટ્રેસની નવી તસવીરોની સાથે જૂની તસવીરો પણ ખુબ જ વાયરલ થઈ રહી છે એક્ટ્રેસ આ બૉલ્ડ અંદાજમાં પોતાનું હૉટ ફિગર ફ્લૉન્ટ કરી રહી છે