ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ બોલ્ડ તસવીરો શેર કરી છે

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ બોલ્ડ તસવીરો શેર કરી છે

તેણે તાજેતરમાં જ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા.

કરિશ્માએ બ્લુ બિકીનીમાં તસવીરો શેર કરી છે.

કરિશ્માના આ લૂકની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

પૂલમાં મસ્તી કરતી કરિશ્મા તન્નાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

કરિશ્મા છેલ્લે ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી.

કરિશ્મા તન્નાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

All Photo Credit: Instagram