બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં છે

તેણે શોર્ટ ડ્રેસમાં કિલર લૂકની તસવીર શેર કરી હતી.

તસવીરોમાં કરિશ્મા ખૂબ સુંદર લાગી રહી છે

કરિશ્માએ પતિ વરુણ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે.

કરિશ્માએ વર્ષ 2001માં ટીવી શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તે સિવાય તેણે અનેક સીરિયલ્સમાં કામ કર્યું છે.

ટીવી સિવાય કરિશ્માએ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.

ફિલ્મ 'સંજુ'માં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

All Photo Credit: Instagram