આંખોને આ રીતે રાખો સુરક્ષિત અને હેલ્ધી આંખોને હાઇડ્રેઇટ રાખવા મોઇશ્ચરાઇઝર ડ્રોપ નાખો તાપમાં નીકળો ત્યારે ગોગલ્સ અચૂક પહેરો સવારે આંખોમાં પાણી છાંટીને તેને સાફ કરો. આંખની રોશનીને તેજ કરવા કાકડીની સ્લાઇસ મૂકો આંખની સમસ્યાથી બચવા માટે ગાઢ નિંદ્રા કરવી જરૂરી નિયમિત રીતે આઇ એક્સરસાઇઝ કરતાં રહો કમ્પ્યુટર પર કામ કરતાં 1 કલાક બાદ 5 મિનિટનો રેસ્ટ લેવો વિટામિન A આંખોને હેલ્ધી બનાવી રાખવા માટે અસરકારક છે. આંખોની હેલ્ધ માટે રોજ 2 ખજૂરની પેશી ખાઓ.