સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન 'કાર્તિકેય 2' ની સફળતાની ઉજવણી કરી રહી છે

હજુ પણ આ ફિલ્મને લોકો થિયેટર્સમાં જોવા જઇ રહ્યા છે

દેશભરના લોકોએ તેની ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે.

તે પોતાના લુક્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના નવા લૂકની તસવીરો શેર કરી છે

અભિનેત્રી ફરી એકવાર સ્લીકી હેરસ્ટાઈલમાં જોવા મળી હતી

અનુપમા ડિઝાઇનર મસ્ટર્ડ સાડી અને બેકલેસ કટ સ્લીવ બ્લાઉઝમાં જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.

સુંદરતામાં તે બોલિવૂડની ટોચની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે

All Photo Credit: Instagram