આ વખતે ઉર્ફી જાવેદ કપડા માટે નહીં પણ લિપસ્ટિક માટે ટ્રોલ થઈ છે ઉર્ફીએ પોતાની અનોખી ફેશનથી એક અલગ ઓળખ બનાવી છે બોલીવુડના દરેક મોટા સ્ટાર ઉર્ફીની ફેશનના વખાણ કરે છે. આ વખતે ઉર્ફી તેની લિપસ્ટિકના રંગને લઈને ટ્રોલ થઈ છે. ઉર્ફી જાવેદ તેના નવા અવતાર માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઉર્ફીએ બ્લુ લિપસ્ટિક લગાવી હતી ઉર્ફીનો અત્યાર સુધીનો અલગ લુક ઉર્ફી જાવેદ બિકીની લુકમાં તબાહી મચાવે છે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઉર્ફી જાવેદ ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી