કાશીના લલિત ઘાટ પહોંચીને પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવી છે

પીએમની ગંગામાં ડુબકી

પીએમ મોદીએ અહીં ડુબકી લગાવીને ગંગા જળ એક કળશમાં પણ ભર્યુ

પીએમની ગંગામાં ડુબકી

પીએમ મોદીએ કળશમાં જળ ભરીને જળધારા કરી અને માં ગંગાની પૂજા અર્ચના કરી

પીએમની ગંગામાં ડુબકી

પીએમ મોદી આ જળથી કાશી વિશ્વનાથનો જળાભિષેક કરશે

પીએમની ગંગામાં ડુબકી

પીએ મોદીએ સૌથી પહેલા કાળ ભૈરવની આરતી કરી અને બાદમાં ગંગા મૈયામાં ડુબકી લગાવી હતી.

પીએમની ગંગામાં ડુબકી