અભિનેત્રી કેટ શર્મા બ્લુ ડીપ નેક આઉટફિટમાં સનસની મચાવતી જોવા મળે છે. બેડ પર બેસીને તો ક્યારેક આડા પડીને તેણે એવા બોલ્ડ પોઝ આપ્યા કે ચાહકોના ધબકારા વધી ગયા. કેટ શર્મા બ્લુ કલરના ડીપનેક આઉટફિટમાં ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. ઓપન હેર સ્ટાઈલ સાથે અભિનેત્રીએ ઘણા કિલર પોઝ આપ્યા છે. મેચિંગ નેકલેસ, લાઇટિંગ મેકઅપ અને કિલર સ્ટાઈલ ચાહકોને જકડી રાખે છે. કેટ શર્મા પોતાની બોલ્ડ તસવીરો આપવામાં ક્યારેય ખચકાતી નથી. તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર અનેક બિકીની પોઝ જોવા મળશે. અભિનેત્રી અવારનવાર ફેન્સ માટે અંગત અને પ્રોફેશનલ પળો શેર કરતી રહે છે. અભિનેત્રી આ આઉટફિટમાં ચાહકોના દિલ પર કાતિલ વાર કરતી જોવા મળે છે.