Pics: સ્ટાઇલિશ બિકીનીમાં મૌની રોયે ફ્લોન્ટ કર્યા કર્વ્સ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના વેકેશન અને સ્ટાઇલિશ લુકની તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. અભિનેત્રી દર વખતે તેના બોલ્ડ ફોટાઓથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અભિનેત્રીએ તેના બિકીની લુકના હોટ ફોટા ઇન્ટરનેટ પર શેર કર્યા છે. જેની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. બી-ટાઉનની સુંદર અને જાણીતી અભિનેત્રી મૌની રોયે ઈટાલી વેકેશનના ફોટા ચાહકો માટે શેર કર્યા છે. અભિનેત્રી મૌની રોય ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ હોટ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.