કેટ શર્મા ગોવામાં એન્જોય કરી રહી છે


આ દરમિયાન તેમણે કેટવીક તસવીરો શેર કરી છે


આ તસવીરોમાં અભિનેત્રી પિંક બિકીનીમાં જોવા મળી રહી છે


ખુલ્લા વાળમાં કેમેરા સામે પોઝ આપી રહી છે કેટ


કેટ શર્માએ હોટ લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે


બીચ પર ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી કેટ


એક્ટ્રેસનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી


(All Photo Instagram)