ટીવી એક્ટ્રેસ કેટ શર્મા અવારનવાર બિકીની ફોટો શેર કરી તાપમાન વધારી દે છે. તાજેતરમાં અભિનેત્રીએ ફરી એકવાર તેની હોટનેસથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. કેટ શર્મા એટલી બોલ્ડ છે કે તે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને પણ ટક્કર આપે છે. કેટ શર્મ હંમેશા તેના હોટબોલ્ડ લુકના કારણે વચ્ચે ચર્ચામાં રહે છે. કેટે તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં અભિનેત્રી કેટ શર્માએ સફેદ રંગનો શોર્ટ ડ્રેસ ડીપનેક ડ્રેસ પહેર્યો છે. એક્ટ્રેસનો આ હોટ લુક જોઈને ફરી એકવાર ફેન્સના દિલો દિવાના થઈ ગયા છે. આ સાથે લોકો તેની દરેક સ્ટાઈલથી આકર્ષાયા છે. All Photos in Instagram