ટીવી એક્ટ્રેસ કેટ શર્મા પોતાના ગ્લેમરસ અવતારને લઈને ચર્ચામાં રહે છે. કેટે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કેટ શર્મા શર્ટમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે આ પહેલા અભિનેત્રીની બિકીની તસવીરો વાયરલ થઈ હતી. કેટ શર્મા ટીવી એક્ટ્રેસ છે તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની આ બોલ્ડ સ્ટાઈલ યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો કેટ શર્માની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટ શર્મા આ પહેલા પણ હોટ તસવીરો શેર કરી હતી. (તમામ તસવીરો કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ)