દર્શકો ફિલ્મ 'ગદર 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મને લઈને દરેક લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે

'ગદર 2'ના સેટ પરથી તેની તસવીરો દરરોજ વાયરલ થતી જોવા મળી રહી છે.

ફિલ્મમાં તારા સિંહ અને સકીનાના પુત્ર જીતેની ભૂમિકા ઉત્કર્ષ શર્મા ભજવી રહ્યો છે

હવે 'ગદર 2'ની અભિનેત્રી સિમરત કૌર જીતેની પત્નીનો રોલ કરતી જોવા મળશે.

તારા સિંહની વહુ દેખાવમાં ખૂબ જ સુંદર છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સિમરતની તસવીરો વાયરલ થઇ છે.

સિમરતે 2017માં તેલુગુ ફિલ્મ 'પ્રેમથો મી કાર્તિક'થી કરિયરની શરૂઆત કરી હતી.

2018માં સિમરતે 'પરિચયમ' અને 'સોની'માં કામ કર્યું હતું.

All Photo Credit: Instagram