ટીવી એક્ટ્રેસ કેટ શર્મા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે

કેટ શર્માએ યલો બ્રાલેટ પહેરી છે

તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

કેટ શર્માની આ તસવીરોમાં ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે

અગાઉ કેટ શર્માએ બ્લેક બિકીનીમાં પોઝ આપ્યા છે

ચાહકો કેટ શર્માની નવી તસવીરોને પસંદ કરી રહ્યા છે

કેટ શર્મા અવારનવાર ફેન્સ માટે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

All Photo Credit: Instagram