વેકેશન માણીને મુંબઈ પરત ફર્યા કૈટરીના કૈફ અને વિક્કી કૌશલ રવિવારે મોડી રાત્રે વેકેશન માણીને પરત ફર્યા મુંબઈ એરપોર્ટ પર કૈટ-વિક્કી જોવા મળ્યા આ બોલીવૂડનું રોમેન્ટિક કપલ ગણાય છે કેટરીના પોતાના ગ્લેમરસ અંદાજથી ઘણી ફેમસ કેટરીના ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે લગ્ન બાદ કપલ અવારનવાર પોતાના રોમેન્ટીક ફોટો શેર કરે છે હાલ પોતાના પ્રેમ ભર્યા અંદાજથી ચર્ચામાં રહે છે વિક્કી અને કેટ વેકેશન પર ગયા બાદ કેટરીનાએ ફોટો શેર કર્યા હતા આ કપલ દરિયાકિનારાના વિસ્તારમાં વેકેશન પર ગયુ હતું