કેટરીના કૈફ બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં ટોપ પર છે આ છે કેટરીનાનો સ્ટનિંગ મેકઅપ લૂક આ લૂકમાં કૈટરીના પરફેક્ટ લાગી રહી છે આ ફોટોમાં કૈટરીનાનો મેક અપ અલગ જ લાગી રહ્યો છે વેસ્ટર્ન કપડામાં કહેર વરસાવે છે કૈટરીના સાડી લૂકમાં ખુબ જ સુંદર દેખાય છે કૈટરીના કૈફ લહેંગા ચોલીમાં કૈટરીના મિનીમલ મેકઅપમાં દેખાઈ કૈટરીના પોતાને ખુબ જ ફીટ રાખે છે કૈટરીના કૈફની સુંદરતા પર ફિદા છે લાખો ફેન્સ કૈટરીના અને વિક્કી કૌશલ બોલીવુડનું પાવર કપલ ગણાય છે