બોલિવૂડ એક્ટ્રેસ તેના લૂકસને લઇને રહે છે ચર્ચામાં



હાલ એકટ્રેસના મોંઘા મંગલસૂત્ર છે ચર્ચામાં



આ અભિનેત્રીના મંગલસૂત્રની કિંમત જાણો



સોનમ કપૂરના મંગલસૂત્રની કિંમત 55 લાખ



કેટરીના કેફના મંગલસૂત્રની કિંમત 7 લાખ



દીપિકા પાદુકોણના મંગલસૂત્રની કિંમત 20 લાખ



પત્રલેખાના મંગલસૂત્રની કિંમત 1,65000 છે



પ્રિયંકાના મંગલસૂત્રની કિંમત કરોડોમાં



યામી ગૌતમના મંગલસૂત્રની કિંમત 3લાખ 49 હજાર



ઐશ્વર્યાના મંગલસૂત્રની કિંમત છે 45 લાખ



શિલ્પા શેટ્ટીના મંગલ સૂત્રની કિંમત છે 30 લાખ