કેટરિના કૈફ તેના નવા ફોટાથી કહેર વર્તાવી રહી છે. તમે આવો અંદાજ ક્યારેય નહિ જોયો હોય કેટરિના કૈફના દરેક ફોટોને લાખો લાઈક્સ મળે છે કેટરીનાનો આ લુક ખૂબ જ સુંદર છે કેટરીના બોલિવૂડ ફિલ્મોમાં તેના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતી છે. કેટરીનાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણીને સૌથી આકર્ષક હસ્તીઓમાંની એક ગણવામાં આવે છે કેટરીના બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે કેટરીનાની સુંદરતાના કરોડો ચાહકો છે કેટરિના અદભૂત ફિગર ધરાવે છે