અવનીત કૌરે બાળ કલાકાર તરીકે કરીયરની શરુઆત કરી અવનીત કૌર હવે ઈંટરનેટ પર જાણીતું નામ છે અવનીતના ફોટો વાયરલ થયા હોય છે. અવનીત કૌર ઈંટરનેટ સેન્સેસન બની ચુકી છે. અવનીત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અવનીત કૌરને ઈંસ્ટાગ્રામ પર 31 મિલીયન લોકો ફોલો કરે છે અવનીત પોતોના હોટ ફોટો શેર કરે છે. અવનીત દરેક કપડાંમાં સુંદર દેખાય છે. અવનીત નવાજુદ્દીન સિદ્દીકા સાથે જોવા મળશે અવનીત ટીકૂ વેડ્સ શેરુમાં જોવા મળશે.