બોલિવૂડ એક્ટ્રેસ કાવ્યા થાવરે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



કાવ્યા થાપર બ્લેક આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી છે



કાવ્યા થાપરે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ખૂબ બોલ્ડ લાગી રહી છે



કાવ્યા થાપર શાહિદ કપૂર સાથે 'ફર્ઝી' વેબ સિરીઝમાં જોવા મળી હતી.



કાવ્યા થાપર તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.



થાપરનો જન્મ 20 ઓગસ્ટ 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.



તેણે કહ્યું કે મને નથી લાગતું કે મને બોલિવૂડમાં કોઈ ખરાબ અનુભવો છે.



કાવ્યા થાપર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



કાવ્યા થાપર ફિલ્મ ઇગલમાં જોવા મળશે.



All Photo Credit: Instagram