કાવ્યા થાપર એક ભારતીય અભિનેત્રી છે



ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે



શોર્ટ ફિલ્મ તત્લાકથી અભિનય કારકિર્દી શરૂ કરી



સાઉથની જાણીતી એક્ટ્રેસ છે



કાવ્યા થાપર સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



એક્ટ્રેસે સાડીમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે



કાવ્યા થાપરનો નવો લૂક વાયરલ થયો છે



ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકનેે લાઈક કરી રહ્યા છે



કેમેરાની સામે કાવ્યાએ શાનદાર પોઝ આપ્યા છે



(તમામ તસવીરો કાવ્યા થાપર-ઈન્સ્ટાગ્રામ )