છઠ પૂજાનું વ્રત ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.

છઠ પૂજાનું વ્રત ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.

વ્રત રાખતી મહિલાઓ સતત 36 કલાક ઉપવાસ કરે છે

વ્રત રાખતી મહિલાઓ સતત 36 કલાક ઉપવાસ કરે છે

છઠ પૂજા દરમિયાન ઉપવાસ કરતા લોકોએ ઊર્જાવાન રહેવા માટે ગરમી અને સૂર્યથી બચવાની જરૂર છે.

શરીરમાં ઉર્જા જળવાઈ રહે તે માટે વધુ પડતો શારીરિક શ્રમ કરવાનું ટાળવું જોઈએ.

ઉપવાસ કરતી સ્ત્રીઓએ બને ત્યાં સુધી મૌન રહેવું જોઈએ, આમ કરવાથી તરસ ઓછી લાગશે.

લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી ગળામાં સુકાપણાનો અનુભવ થવા લાગે છે.

આ સ્થિતિથી બચવા માટે આઈસ ક્યૂબની મદદ લઈ શકો છે.

આ ઉપાયો કરવાથી વ્રત કરતી મહિલાઓ એનર્જી ફિલ કરે છે.

તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ