અંજીરમાં પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે
અંજીર એક લો કેલરી ફૂડ છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે
અસ્થમાના દર્દીઓ માટે દૂધની સાથે અંજીરનું સેવન ફાયદાકારક છે
અંજીરમાં રહેલા વિટામિનિ, પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ ઈમ્યુનિટ મજબૂત કરવાનું કામ કરે છે
અંજીરમાં રહેલા ગુણ પેટ દર્દ, ગેસ અને કબજીયાની સમસ્યામાં રાહત અપાવે છે
અંજીરમાં રહેલુ કેલ્શિયમ હાડાકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે
અંજીર અને દૂધનું સાથે સેવન કરવાથી આયરનની ઉણપ દૂર થાય છે
Disclaimer: ડાયટમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.