આ ફળ ફ્રિજમાં રાખીને ન ખાવ, થશે નુકસાન

કેટલાક ફળોને ફ્રિજ રાખવાથી નુકસાન થાય છે



સફરજનને પણ ફ્રિજમાં રાખીને ન ખાવું જોઇએ

ફળોને ખરાબ થતાં બચાવવા માટે ફ્રિજમાં રખાય છે

સફજનને ફ્રિજમાં મૂકવાથી તેની પૌષ્ટિકતા નષ્ટ થશે

સફરજનમાં પ્રોપિલ એસીટેટ નામનું તત્વ હોય છે

જે ફ્રિજમાં રાખવાથી ઝડપથી વધવા લાગે છે.

આ કારણે સફરજનો સ્વાદ પણ બદલવા લાગે છે

જે એન્ટીઓક્સિડન્ટને પણ નુકસાન પહોંચાડે છે.

તેમાં ફર્મેટેશન પ્રોસેસ પણ શરૂ થઇ જાય છે.

સફરજનને ફ્રિજમાં રાખો તો પેપરમાં લપેટીને રાખો

6 દિવસથી વધુ સમય સફરજન ફ્રિજમાં ન રાખો