શરીરના આ 7 લક્ષણો લિવર ડેમેજના છે

શરીરના આ 7 લક્ષણો ડેમેજ લિવરના છે.

પેટ ફુલેલું રહેવું અને પેટમાં દુખાવો થવો

લિવરમાં સોજો આવી જવો



પેટમાં પાણી જમા થઇ જવું

સ્કિન અને આંખ પીળી થવી જવી



ઓછા કામે થકાવટ વધુ લાગવી



વોમિંટ થવી

ઉલ્ટી કે મળમાં લોહી આવવું

કોલેસ્ટ્રોલ અચાનક વધી જવું