ચા –કોફી છોડી દેવાથી થશે આ અદભૂત ફાયદા ચા –કોફી છોડી દેવાથી થશે આ અદભૂત ફાયદા ચા-કોફીના સેવનનો અતિરેક એસિડ વધારશે જે એસિડિટીની કારણ બની શકે છે ચા-કોફીનો અતિરેક નોતરશે આ બીમારી ચા અને કોફી આપણને થાકથી રાહત આપે છે પરંતુ તેનાથી બ્લડ પ્રેશર વધે છે ચા-કોફી ઊંઘમાં અવરોધક બની શકે છે. ચા-કોફી થોડી એસિડિક હોય છે જે દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે