ભોજપુરી એક્ટ્રેસ Meghashree સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે તેણે બ્લેક કલરની સાડીમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે Meghashree ખેસારી લાલ યાદવ સાથે ફિલ્મ કરી ચૂકી છે તે બ્લેક કલરની સાડીમાં અનેક પોઝ આપી રહી છે. તે સાઉથ બાદ ભોજપુરીમાં પણ ધૂમ મચાવી રહી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ખેસારી સાથે કરી હતી. તેની પ્રથમ ફિલ્મ 'બોલ રાધા બોલ' થિયેટરોમાં રિલીઝ થઈ છે આ સાથે તે ખેસારી સાથે ફિલ્મ 'સંઘર્ષ 2'માં જોવા મળવાની છે. All Photo Credit: Instagram