આકાંક્ષા રંજન કપૂર ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે આકાંક્ષા રંજન કપૂર આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે. આકાંક્ષા દરેક મોટા પ્રસંગે આલિયા સાથે જોવા મળે છે. મુંબઈ સ્થિત આકાંક્ષાનો જન્મ 18 સપ્ટેમ્બર 1993ના રોજ થયો હતો. આકાંક્ષાએ આલિયા સાથે જમનાબાઈ નાર્સી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આકાંક્ષા રંજન બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા રંજનની નાની બહેન છે. આકાંક્ષાએ વેબ સીરિઝ ગિલ્ટીથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આકાંક્ષા ઘણી વખત ક્રિકેટર કેએલ રાહુલ સાથે પણ જોવા મળી હતી. All Photo Credit: Instagram