બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે

ખુશી તેની મોટી બહેન જાન્હવી કપૂરની જેમ બોલ્ડ છે

ખુશીએ બિકિનીમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી છે

તેણે બિકિનીમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.

હવે સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ રહી છે

તસવીરોમાં ખુશી કપૂરની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે.

ખુશીએ બ્લુ અને પિંક કલર કોમ્બિનેશનમાં બિકીની પહેરી છે.

ખુશીની મોટી બહેન જાન્હવી કપૂરે 'સુંદર' ગણાવી હતી.

ખુશી ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમા ડેબ્યૂ કરશે

All Photo Credit: Instagram