બોલિવૂડ ડિરેક્ટર બોની કપૂરની દીકરી ખુશી કપૂર પોતાના લૂક્સના કારણે ચર્ચામાં રહે છે ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની તસવીરો શેર કરતી રહે છે ખુશી કપૂરે તસવીરોમાં સુંદર ડ્રેસ પહેર્યો છે. આ ફોટામાં ખુશી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે ખુશી કપૂર ઝોયા અખ્તરની નેટફ્લિક્સ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023 સુધી જોઈ શકાશે. સોશિયલ મીડિયા પર પણ ખુશી કપૂરની મોટી ફેન ફોલોઈંગ છે તેને ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે. All Photo Credit: Instagram